MLA ઇનામદારના પોલિટિકલ પ્રેશર પાર્ટ-2નું સૂરસૂરિયું..પાટીલ સાથે બેઠક બાદ માન્યા ઇનામદાર,
કહ્યું-2027ની ચૂંટણી નહીં લડું, મને સંતોષ છે, રાજીનામું પાછું ખેંચવા વિચારું છું. તાજેતરમાં ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા. એને પગલે વડોદરા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા […]
Continue Reading