શાળાઓએ કોમ્પોઝીટ ગ્રાન્ટ સ્કોલરશીપ પરીક્ષાની તૈયારી અને સ્કૂલ સામગ્રી પાછળ ખર્ચવાની રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગે શરૂ કરેલી જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થી દીઠ કોમ્પોઝીટ ગ્રાન્ટ મળતી હોય છે. તાજેતરમાં આવી સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને આ ગ્રાન્ટનો ખર્ચ ક્યાં કરવાનો રહેશે તે અંગેના નિર્દેશો પણ અપાયા છે. જેમાં મેરિટ સ્કોલરશીપની તૈયારી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાછળ આ ગ્રાન્ટનો ખર્ચ કરવાનો […]
Continue Reading