પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો દાઝ્યાં.
અપડેટ : ( સમય ૦૯ :૩૦pm આશરે.) વધુ ૨ ઇજાગ્રસ્તો ને વડોદરા સિવિલ ખાતે ખસેડાયા. આમ રિફર ઇજાગ્રસ્તો ૬. મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના રામનાથ ગામે , 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 જેટલા લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના ના અને આજુ બાજુ ના હોવાના આશંકા છે. ઘટનાને […]
Continue Reading