કાલોલ બી.એસ.એમ. સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓ ના ઇનામ વિતરણ અને વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી.
શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શ્રીમતી જ. અં. પરીખ બાલમંદિર તથા બી.એસ.એમ.સ્કૂલ ના ધોરણ 1 થી 5 ના બાળકો નો ઇનામ વિતરણ અને વાર્ષિક દિન યોજાયો ,જેમાં મુખ્ય મહેમાન સુભાષભાઈ મહેતા, અતિથિ વિશેષશ્રીઓ તરીકે મંડળના માજી સલાહકાર શશીકાંતભાઈ પરીખ, જયંતીભાઈ પટેલ અને શ નવીનભાઈ પરીખ તેમજ શ્રી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ, અને […]
Continue Reading