સમગ્ર દેશમાં CAA લાગુ. .. યુપી અને દિલ્હીમાં એલર્ટ; ભારતમાં બિન-મુસ્લિમ પાક, બાંગ્લાદેશી અને અફઘાન શરણાર્થીઓને નાગરિકતા મળશે.
|| પંચમહાલ મિરર ડેસ્ક || કેન્દ્ર સરકારે CAAને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં દેશમાં CAA લાગુ કર્યું છે. CAAને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે. આનાથી […]
Continue Reading