ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન:લોગીનમાં પણ સમસ્યા, મોબાઈલમાં પણ સેશન એક્સપાયરના મેસેજ
મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા. બંને એપ્લિકેશન ડેસ્કટોપ પર પણ લોગ-ઇન નથી થઈ રહી. એપ પર સેશન એક્સપાયર થઈ ગયું છે. યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. આવું શા માટે થયું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
Continue Reading