Impact:- પંચમહાલ મિરર સમચાર પત્ર ના એહવાલ ના પગલે.. પ્રતિબંધિત કોનોકાર્પસ કાલોલ માં થી દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવી.
પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી […]
Continue Reading