બ્રેકિંગ : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગના દરોડા
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં મેં રાજેશ એન્ડ કુ નામના વેપારીને ત્યાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરસના જથ્થાબંધ વેપારીને ત્યાં GST વિભાગે ધર્યું સર્ચ ઓપરેશન વહેલી સવારથી હાથ ધર્યુ હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલે એવી સંભાવના છે. મેં રાજેશ એન્ડ કું […]
Continue Reading