પંચમહાલ : ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની ઉજવણી :પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય શોભાયાત્રા કઢાઈ, મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી.
|| પંચમહાલ મિરર ડેસ્ક || એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા […]
Continue Reading