કાલોલ : શેહેર માં ઉભરાતી ગટરો , અને ગંદકી થી ક્યારે છુટકારો??

કાલોલ જુનાપુરા ફળિયા સહિત કાલોલ નગર ના અન્ય વિસ્તારો માં ઉભરાતી ગટરો અને ગંદકી થી રોગચાળો ફેલાવાના ભય સાથે રહેતા રહીશો.. રહીશોએ દબાણ કરી પગથિયાં બનાવી દેતાં ગટરો બ્લોક થવાથી ઉભરાઇ રહી છે. અને ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… સ્વરછ ભારત ની વાતો કરનારા ની નજર અહીં સુધી પહોંચી શકી નથી? તાત્કાલીક અસરથી ગટર […]

Continue Reading

પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]

Continue Reading

BIG BREKING : પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા:કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જતાં સમયે હુમલાખોરોએ ગોળી મારી.

Editor : Dharmesh Vinubhai Panchal અતિક અહેમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસની ગાડી પર હુમલો થયો હતો. પોલીસની ગાડીઓ પર ફાયરિંગ કરવામાં આવી હતી. આ હુમલામાં અતિક અને અશરફની હત્યા થઈ હતી. મેડિકલ કોલેજની પાસે અતિક અહેમદ અને અશરફની હત્યા થઈ ગઈ છે. જે વખતે આ હુમલો થયો, તે વખતે આ બન્નેને લઈ જઈ […]

Continue Reading

પી લે…પી લે… — BJP અગ્રણીઓ સહિત 15 નબીરા દારૂ પીવા ધાબે ભેગા થયા, હાઈપ્રોફાઇલ પાર્ટીમાં પહોંચી ગઈ પોલીસ.

વલસાડમાં ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ વિદેશી દારૂની મહેફીલ માણતા ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસે કોઈપણ પ્રકારની શેર શરમ વગર આ મામલે કડક કાર્યવાહી કરી છે. વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો રંગમાં ભંગ  વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા પોલીસે આ મામલે તમામ વિરુદ્ધ […]

Continue Reading

સુરત AAPમાં મોટું ભંગાણ : સુરત AAPના 6 નગરસેવકે પીઠ બતાવી, ભાજપનો ખેસ ધારણ કર્યો.

સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતના આમ આદમી પાર્ટીના છ જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા છે. આ પહેલાં પાર્ટીના ચાર અને નવા છ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હી મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને CBIનું […]

Continue Reading

કવાંટ તાલુકા ના અંતરિયાળ વિસ્તારોમાં માતા મરણ અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે સગર્ભા બહેનો ને વિશેષ સુવિધા ઓ આપવામાં આવી.

યોગેશ પંચાલ, છોટાઉદેપુર કવાંટ તાલુકાના અંતિયાળ એવા સૈડી વાસણ તથા મોટી કઢાઇ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ની બહેનો ને છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના આરસીએચઓ ડૉ.એમ.ટી.છારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. અશોક સેન તથા ડૉ. અર્જૂન રાઠવા તથા ધીરજ હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષણાત દ્વારા […]

Continue Reading

રામનવમીએ હવન કરી રહેલા લોકો 40 ફૂટ નીચે પડ્યા, 17ને બચાવાયા.

ઇન્દોરમાં મંદિરમાં વાવ પરની છત પડી, 13નાં મોત ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. જેમાં મહિલા, પુરૂષ અને બાળકો પણ સામેલ છે. 13 લોકોનાં મોત થયા છે. 17 લોકોમાં વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા […]

Continue Reading

જુવો કઇ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો..

દિનેશ ભાટિયા – પંચમહાલ ઘોઘંબા તાલુકાના સરસવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો. નારાજ સભ્યો સરપંચ ને હટાવવાની માંગ કરી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના ગ્રામજનો તેમજ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવી હતી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના સરપંચ હીરાભાઈ રાઠવા સામે છેલ્લા ઘણા સમયથી સભ્યો […]

Continue Reading

વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની સમગ્ર વિશ્વમાં માં ઉજવણી માં ભગવાન વિશ્વકર્મા ની પૂજા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. : હાલોલ નગરમાં વસતા પંચાલ સમાજ દ્વારા સમાજ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ની આગેવાની માં આજે વિશ્વકર્મા જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી,  તેમજ કાલોલ નગર માં પણ પંચાલ સમાજ પ્રમુખ કમલેશ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી […]

Continue Reading

આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેર્યું , ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જેમાં આજે રજૂ કરાયેલી ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જોકે જયસુખ પટેલે […]

Continue Reading