જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ ઉપર થી 50 ટન કચરો નીકળ્યો.

મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે. પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા […]

Continue Reading

આમોદ શહેર ખાતે બની રહેલ નવીન રોડ ની કામગીરી ચાલુ હોવાથી ભરૂચ જિલ્લા કલેટર તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું.

નેશનલ હાઈવે નં.૬૪ ઉપર આમોદ પાસેથી રોડની કામગીરી ચાલતી હોવાથી ૨૪ કલાક વાહનોથી ધમધમતા રોડ ઉપરથી પસાર થતાં ભાડે વાહનોને કારણે વારંવાર ટ્રાફિકજામ થવાના બનાવો બન્યા કરે છે. જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧)(બી) અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે કે તારીખ ૨-૧૨-૨૦૨૩ થી તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી જનતા ની […]

Continue Reading

હાલોલ એસ ટી તંત્ર ના પાપે વિદ્યાર્થીઓ ને પાસ કડાવવા માં હાલાકી.

સંજય પટેલ – હાલોલ એક તરફ સમગ્ર દુનિયા ટેકનોલોજી ના પંથે આગળ વધી રહી છે પરંતુ પંચમહાલ જિલ્લા ના હાલોલ એસ ટી નિગમ ના વારંવાર સર્વર ડાઉન ના કારણે વિદ્યાર્થી ઓ ને સ્કૂલ, કોલેજ માટે અપ ડાઉન કરવા માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવા માં વિધાર્થી ઓ દ્વારા વારંવાર રજુવત કરવા છતાં હાલોલ. […]

Continue Reading

બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે દીક્ષિત ભારત સંકલ્પ યાત્રા નું આગમન થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ એ સ્વાગત […]

Continue Reading

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા.

જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ ગોળી મારી, એક હુમલાખોર માર્યો ગયો. રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે, ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર […]

Continue Reading

ખેડા સિરપ કાંડ બાદ ગુજરાતભરમાં પોલીસનો સપાટો..

રાજ્યવ્યાપી 3271 સ્થળોએ દરોડા, 67 સિરપ વિક્રેતાઓ સકંજામાં.. ખેડામાં સિરપ કાંડ બાદ સફાળી જાગેલ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી સીરપ વેચતા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા સીરપ વેચતા રાજ્યવ્યાપી 3271 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે સીરપ વેચતા 6 આરોપીઓની ધરપકડ કરવામાં […]

Continue Reading

પંચમહાલ : કાલોલ ના ઘોડા ગામે રેતી ખનન માફિયા ના ત્રાસ થી નાગરીકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..

કાલોલ તાલુકાના ની જીવ દોરી સમાન ગોમા નદી માંથી રેતી ખનન માફીયાઓ દ્વારા છેલ્લા કેટલાય સમય થી ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખનન માફિયાઓ બેફામ અને કોઈ પણ બિખ વગર રેતી માટી નું ખનન કરતા આવ્યા છે તે બાબતે અવારનવાર ફરિયાદો અને નાગરીકો દ્વારા આવેદન આપવામા આવે છે ત્યારે કાલોલ નજીક આવેલ ઘોડા ગામના નાગરીકો […]

Continue Reading

કાલોલ : વેજલપુર ગામે અનાજ વેપારી ના ત્યાં કાલોલ મામલતદાર ના દરોડા ..

શકાંસ્પદ અનાજ નો જથ્થો ફરિયાદના આધારે પકડી પાડ્યો. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના કેટલીક વખતે શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે ડફે કરી દેવામાં […]

Continue Reading

RR કેબલ ગ્રુપ પર ITનું ઓપરેશન: વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા…

કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા. વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા […]

Continue Reading

ચોટીલામાં ભક્તોને નહીં ચડવા પડે કોઈ પગથિયા, શરૂ થશે નવો પ્રોજેક્ટ.. જાણો વધુ માહિતી..

ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે હવે કોઈ પ્રકારના પગથિયા ચડવા નહીં પડે. ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. હાલ તો ડુંગર પર ચડીને દર્શન કરવા જવા માટે 632 પગથીયા ચડવા પડે છે. આ પ્રોજેક્ટ ચાલું થતા 45 પગથીયા ચડીને ફનીક્યુલર રાઈટમાં બેસીને મંદિર સુધી જઈ શકાશે.આ માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો […]

Continue Reading