પંચમહાલ : કાલોલ માં પીએમ ઉજવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સબસીડી માટે લાઈનોમાં લાગી.
સબસીડીની માથાકૂટ : 15 ડિસેમ્બર સુધી ફરજિયાત KYC કરવા એજન્સીનું ફરમાન. કાલોલ તાલુકામાં પીએમ ઉજ્વાલા યોજના હેઠળ રાંધણગેસના કનેક્શન મેળવનાર 13 હજારથી વધારે મહિલા કંએક્શન ધારકોને ગેસના બાટલ ઊપર મળતી સબસીડી ચાલુ રાખવા માટે આધાર અપડેટ કરાવવામાં માટે ગેસ એજન્સીના ફરમાન બાદ મહિલાઓ વહેલી સવારથી ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લગાવી રહી છે. એજન્સી દ્વારા 15મી […]
Continue Reading