પંચમહાલ / ફરી એક જાસુસી. ” ચાલો લાઈન કિલિયર……

પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા […]

Continue Reading

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કો ને વિવિધ નિયમના ભંગ બદલ કાર્યવાહી,RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ.

પંચમહાલ મિરર ડેસ્ક. / RBIએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ વિવિધ નિયમોના ભંગ બદલ બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ રાજ્યની વિવિધ બેન્કોને ફટકાર્યો દંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. […]

Continue Reading

ભરૂચ / આમોદ ના વોર્ડ નંબર પાંચ ના વિસ્તાર માં પિવા નાં પાણી માં ગટર નુ પાણી મિશ્રણ થતાં રોગચારો ફેલાવા ની ભિતી..

નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી. આમોદ નગર માં છેલ્લાં દસ દિવસથી દુષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ / દરબારગઢ / દરબારી મસ્જિદ પાછળ / વાંટા રાઠોડ વાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથીપીવા […]

Continue Reading

બાલાસિનોર મામલતદાર કચેરીમાં વધતો જતો ભ્રષ્ટાચાર.!

સ્ટોરી : બ્રિજેશ પટેલ , મહીસાગર બાલાસિનોર ખાતે પાકી નોંધની અસર પાડવા માટે કેટલા રૂપિયાનો વહીવટ.! અરજદારો ને હાલાકી…સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વારસાઈ નોંધ કે હયાતી હક્ક નોંધ મંજુર કરવા માટે 5000 થી 10000 સુધી ની માંગણી કરતા કોણ છે આ અધિક નાયબ મામલતદાર?? બાલાસિનોર ઈ ધારામાં વારસાઈ ની કે હયાતી હક્ક માટે ઓનલાઇન […]

Continue Reading