મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : SCનો મુસ્લિમ પક્ષને ઝટકો.
સુપ્રીમ કોર્ટ નો સર્વે પર રોક લગાવવાનો ઇન્કાર મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. મહત્વનું છે કે ઈદગાહ કમિટીએ કોર્ટ કમિશનરની નિમણૂકના મામલે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના […]
Continue Reading