પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.
ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું . પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું જોખમ. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. એવામાં પંચમહાલ જિલ્લા માં પણ ખાણ ખનિજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની વ્હોટસએપ ગૃપો દ્વારા જાસૂસી કરવા નો ઘટસ્ફોટ […]
Continue Reading