હાલોલની 16 ગ્રામ્ય પોસ્ટના 32 કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જતા ટપાલ સેવા ખોરવાઈ.
હાલોલ તાલુકાની 16 ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક તરીકે સેવાઓ આપતા 32 જેટલા કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ ન સ્વીકારતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે સવારે તમામ કર્મચારીઓ હાલોલ પોસ્ટ ઓફિસએ એકત્રિત થયા હતા અને હાલોલ સબ પોસ્ટ માસ્તરને આ અંગે લેખિત જાણ કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં દિવસના ચાર […]
Continue Reading