યુપીના બરેલીમાં 8 જાનૈયા કારમાં જીવતા ભડથું થયા.
ડિવાઈડર તોડીને કાર સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ; સેન્ટ્રલ લોકના કારણે કારની બહાર ન નીકળી શક્યા. યુપીના બરેલીમાં કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 8 જાનૈયાઓ ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે બરેલીમાં ભોજીપુરા નજીક નૈનીતાલ હાઇવે પર થયો હતો. અહીં સ્પીડમાં આવતી અર્ટિગા કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર તોડી […]
Continue Reading