121બાલાસિનોર ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

બ્રિજેશ પટેલ : મહીસાગર બાલાશિનોર તાલુકાના જેઠોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા. આત્મા ના BTM શખીલભાઈ શેખ ભાઈએ આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ જેઠોલી ગામ માં આપવામાં આવી. હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી […]

Continue Reading

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમાના માર્ગ ઉપર થી 50 ટન કચરો નીકળ્યો.

મળતી માહિતી મુજબ, વન વિભાગની ટીમ અને બિન સરકારી સંસ્થાઓના સ્વયંસેવકો ર૮ નવેમ્બરથી અહીં કચરો એકઠો કરી રહ્યા છે. અને ૩૬ કિલો મીટરના પરિક્રમા માર્ગ પર તેમને પાન માવાના પ્લાસ્ટીક, ચુનાની પડીકીઓ, ગુટકાના પાઉચ, પાણીની બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો ઠેર ઠેર મળી રહ્યા છે. પરિક્રમામાં આ વર્ષે ૧૩.પ લાખ શ્રધ્ધાળુઓ આવ્યા હતા, જે ગયા […]

Continue Reading

આમોદ શહેર ખાતે બની રહેલ નવીન રોડ ની કામગીરી ચાલુ હોવાથી ભરૂચ જિલ્લા કલેટર તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું.

નેશનલ હાઈવે નં.૬૪ ઉપર આમોદ પાસેથી રોડની કામગીરી ચાલતી હોવાથી ૨૪ કલાક વાહનોથી ધમધમતા રોડ ઉપરથી પસાર થતાં ભાડે વાહનોને કારણે વારંવાર ટ્રાફિકજામ થવાના બનાવો બન્યા કરે છે. જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧)(બી) અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે કે તારીખ ૨-૧૨-૨૦૨૩ થી તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી જનતા ની […]

Continue Reading

હાલોલ એસ ટી તંત્ર ના પાપે વિદ્યાર્થીઓ ને પાસ કડાવવા માં હાલાકી.

સંજય પટેલ – હાલોલ એક તરફ સમગ્ર દુનિયા ટેકનોલોજી ના પંથે આગળ વધી રહી છે પરંતુ પંચમહાલ જિલ્લા ના હાલોલ એસ ટી નિગમ ના વારંવાર સર્વર ડાઉન ના કારણે વિદ્યાર્થી ઓ ને સ્કૂલ, કોલેજ માટે અપ ડાઉન કરવા માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેવા માં વિધાર્થી ઓ દ્વારા વારંવાર રજુવત કરવા છતાં હાલોલ. […]

Continue Reading