RR કેબલ ગ્રુપ પર ITનું ઓપરેશન: વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ જગ્યા પર દરોડા…

કરોડો રૂપિયાનું બિનહિસાબી કાળું નાણું મળવાની શક્યતા. વડોદરા નજીક વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી અને વાયર-કબેલનું ઉત્પાદન કરતી જાણીતી આર.આર. કેબલ ગ્રૂપ પર આઈટીએ ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈ સહિત 40થી વધુ જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. તેમજ વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા […]

Continue Reading

ચોટીલામાં ભક્તોને નહીં ચડવા પડે કોઈ પગથિયા, શરૂ થશે નવો પ્રોજેક્ટ.. જાણો વધુ માહિતી..

ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન કરવા માટે હવે કોઈ પ્રકારના પગથિયા ચડવા નહીં પડે. ફનિક્યુલર રાઈડનો પ્રોજેક્ટ શરૂ થવાનો છે. હાલ તો ડુંગર પર ચડીને દર્શન કરવા જવા માટે 632 પગથીયા ચડવા પડે છે. આ પ્રોજેક્ટ ચાલું થતા 45 પગથીયા ચડીને ફનીક્યુલર રાઈટમાં બેસીને મંદિર સુધી જઈ શકાશે.આ માટે 21 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો […]

Continue Reading

PM : મોદીએ તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી….

PMએ કહ્યું- ગજબનો અનુભવ હતો, દેશની સ્વદેશી ક્ષમતા પરનો વિશ્વાસ વધ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 25 નવેમ્બરે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ, પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ફાઈટર પ્લેનમાં બેઠા પછી […]

Continue Reading

રાજૌરીમાં બે દિવસમાં 5 જવાન શહીદ, બે આતંકી ઠાર.

એક આતંકવાદી પાકિસ્તાની IED એક્સપર્ટ અને ટ્રેન્ડ સ્નાઇપર હતો; 28 કલાકથી એન્કાઉન્ટર ચાલુ. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં છેલ્લા 28 કલાકથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આજે સુરક્ષા દળોએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. ફાયરિંગમાં વધુ એક જવાન શહીદ થયો છે. અત્યારસુધીમાં કુલ 5 જવાન શહીદ થયા છે. માર્યા ગયેલા એક આતંકવાદીનું નામ કારી […]

Continue Reading

વડોદરા : 600 રૂપિયાના મેન્ટેનન્સ માટે મહિલાને રૂમમાં પુરી..

સ્થાનિકોએ રૂમમાં પૂરેલી મહિલાને અભયમે બહાર કાઢી; પતિ પત્નીને એકલી મૂકી આણંદ જતો રહ્યો. વડોદરા શહેરમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અભયમની મદદે મહિલાઓ, વૃદ્ધો અને દીકરીઓ મદદ માંગતા હોય છે. આજે કોઈ પતિ કે ઘરના ત્રાસથી નહીં પરંતુ પોતાના એપાર્ટમેન્ટના લોકોની હેરાનગતિથી ત્રસ્ત મહિલાએ અભયમની મદદ માંગી હતી. જેમાં માત્ર 600 રૂપિયા મેન્ટેનન્સ […]

Continue Reading