દાહોદ ખાતે પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજ ના યુવક – યુવતીઓ ના જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરવા માં આવ્યું.
……. …… …………. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી સંમેલન કાર્યક્રમ જેમા દિપ પ્રાગટ્ય – પ્રાથર્ના અને સમાજ ના કલ્યાણ હેતુ ના આશીર્વચન થી કરવામા આવી હતી. દાહોદ શહેરમાં પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 24મી તારીખ રવીવારના રોજ શહેરના રામાનંદ પાર્ક ખાતે ગુજરાત, મધ્ય પ્રદેશ […]
Continue Reading