પંચમહાલ : કાલોલ બિનખેતી નો ખોટો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરનાર શહેરા નાઅગ્રણી સામે કાલોલ પોલીસ મથકે ફરીયાદ.

કાલોલ ખાતે વર્ષો થી વિવાદી રહેલ સર્વે નંબર ૩૬ પૈકી ૨ નવો સર્વે નંબર ૫૪ ની મિલ્કત અંગે પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા કાલોલ ના લાલ દરવાજા અને વલ્લભ દ્વાર ની વચ્ચે આવેલ જમીન ઉપર શહેરા ના રૂપચંદ ઓડરમલ […]

Continue Reading

દાહોદ ખાતે પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સમાજ ના યુવક – યુવતીઓ ના જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરવા માં આવ્યું.

……. …… …………. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી સંમેલન કાર્યક્રમ જેમા  દિપ પ્રાગટ્ય – પ્રાથર્ના અને સમાજ ના કલ્યાણ હેતુ ના આશીર્વચન થી કરવામા આવી હતી. દાહોદ શહેરમાં પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 24મી તારીખ રવીવારના રોજ શહેરના રામાનંદ પાર્ક ખાતે ગુજરાત, મધ્ય પ્રદેશ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ ખાતે જીલ્લા ની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આચાર્યો, કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો અંગે મૌન રેલી કાઢવામાં આવી.

….. એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આયોજિત ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઠરાવો અને પરિપત્રો બાબતે સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જીલ્લા મા મૌન રેલી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ જીલ્લા તમામ ગ્રાન્ટેડ શાળા ની મૌન રેલી કાલોલ ખાતે સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે થી નીકળી તિરંગા સર્કલ સુઘી […]

Continue Reading

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા 2023 ઉજવણી અંતર્ગત “રક્તદાન મહાદાન” કેમ્પ નું આયોજન કરાયું.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ સોમવાર ના રોજ કાલોલ તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે સેવા પખવાડિયા ૨૦૨૩ ઉજવણી અંતર્ગત રક્તદાન મહાદાન કેમ્પનો આયોજન તાલુકા હેલ્થ કચેરી કાલોલ દ્વારા અને નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલના સહયોગથી કરવામાં આવેલ હતો જેમાં તાલુકા હેલ્થ કચેરીના ઓફિસર ડોક્ટર મિનેશ દોશી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાજ્ય ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી અને […]

Continue Reading

પંચમહાલ : હાલોલ ખાતે વિશ્વકર્મા વંશીય સેના દ્વારા વિશ્વકર્મા પૂજા તેમજ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી સહિત આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ આજે વિશ્વકર્મા પૂજા છે. સનાતન ધર્મમાં દર કન્યા સંક્રાંતિએ વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. જેને વિશ્વકર્મા દિવસ અથવા વિશ્વકર્મા જયંતિ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિશ્વકર્માને નિર્માણ તથા સર્જનના દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે, ભગવાન વિશ્વકર્માએ બ્રહ્માજીના સાતમા પુત્ર તરીકે જન્મ લીધો હતો. ભગવાન વિશ્વકર્માનો ઉલ્લેખ 12 આદિત્ય […]

Continue Reading

શ્રી વિશ્વકર્મા વંશી સેના ની લીમડી , ઝાલોદ ખાતે સમાજ ના વિકાસ અને એકતા માટે મિટીંગ યોજાઈ..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ શ્રી વિશ્વકર્મા વંશી સેના ની ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી હેમેશ ભાઈ પંચાલ ની આગેવાની માં લીમડી , ઝાલોદ ખાતે સમસ્ત વિશ્વકર્મા સમાજ ના વિકાસ અને સમાજ સેવા ના ઉદ્દેશ્ય થી આજ રોજ મિટિંગ યોજાઈ હતી. જેમાં દાહોદ વિશ્વકર્મા વંશી […]

Continue Reading

કાલોલ : ગોમા નદીનાં પટમાંથી રેતી ખનન કરતા રેતી માફ્યાઓને ઝડપી પાડવા રવિવારે દોડ્યા અધિકારીઓ..

કાલોલ તાલુકામાંથી પસાર થતી ગોમા નદીનાં પટમાં રોજે રોજ રેતી ખનન કરતા ભૂમાફીયાઓ સામે કાલોલ મામલતદારએ લાલાઆંખ કરી રવિવારના દિવસે પણ રેતી ઉલેચતા ખનિજ માફીયાઓને પકડવા સફાળુ બનેલ તંત્ર દોડતુ થયુ. કાલોલ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં થી પસાર થતી ગોમા નદીનાં પટમાં ભૂમાફિયાઓ દ્વારા રાતદિવસ રેતી ખનન કરવામાં આવી રહી છે. કાલોલ તાલુકાના કચેરી ખાતે […]

Continue Reading