BREAKING નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો : 2002 હત્યાકાંડમાં 21 વર્ષે આવ્યો ચુકાદો, તમામ આરોપી નિર્દોષ.
ફરિયાદ પક્ષના વકીલે કહ્યું- ચુકાદો હાઇકોર્ટમાં પડકારાશે અમદાવાદમાં 2002ના નરોડા ગામ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સ્પેશ્યલ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. નરોડા ગામ હત્યાકાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 21 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરી […]
Continue Reading