કાલોલ ના નિવૃત્ત તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી શું આવ્યો નિર્ણય…? વાંચો પૂરી વિગત…

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ તાલુકામાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવનાર અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી (હાલ નિવૃત)એ પોતાની રાજ્ય સેવક ની ફરજો દરમિયાન તા ૦૧/૦૪/૨૦૦૬ થી તા ૩૦/૦૬/૨૦૧૭ સુઘી ની ફરજ દરમિયાન પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી ને જાહેર સેવક તરીકે ભ્રષ્ટાચાર કરી સ્થાવર જંગમ મિલકતો માં આવક કરતાં ૨૯.૫૫% વધુ રોકાણ કરેલ છે […]

Continue Reading

એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સની જવાબદારી શહેર પોલીસ તંત્રને સોંપાશે.

વડોદરા એરપોર્ટને કસ્ટમ ક્લીયરન્સ મળ્યા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની ગતિવિધિ તેજ થઈ છે તે જોતા આગામી જાન્યુઆરી 2024માં અખાતી રાષ્ટ્રોની ઈન્ટરનેશનલ ફલાઈટ શરુ થવાનો પ્લાન ઘડાઈ ચુકયો છે. જે સંદર્ભે સોમવારે અમદાવાદ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને શહેરના પોલીસ અધિકારીઓની ટીમ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કસ્ટમ ક્લીયરન્સ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના ચૂસ્તપણે પાલન અંગે વિવિધ પાસાઓ […]

Continue Reading