હિમાલયથી ફૂંકાતા પવનોના કારણે ગુજરાતમાં કોલ્ડવેવ રહેશે, સ્કૂલના સમયમાં ફેરફાર કરવા સૂચન.

હજી ઠંડી પાંચ દિવસ ધ્રુજાવશે દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટશે. પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થશે અને આગામી 3 દિવસ વાતાવરણ સૂંકુ રહેવાની પણ આગાહી કરવામાં આવી […]

Continue Reading