આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેર્યું , ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જેમાં આજે રજૂ કરાયેલી ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જોકે જયસુખ પટેલે […]
Continue Reading