બંધ પડેલા ભાવનગર એરપોર્ટ ખાતે શરૂ થશે મુંબઈ-પુનાની વિમાની સેવા.

સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.1લી મેથી ભાવનગર-મુંબઇ, પૂના માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા એક-બે દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળે ભાવનગરના એરપોર્ટને પુન: ધમધમતુ કરવા માટે મંત્રાલય, અને સંસદમાં કરેલા હકારાત્મક પ્રયાસો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રીસાયકલિંગ […]

Continue Reading

અમીરગઢ ના જુનિરોહ ગામે ભાખર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટયા.

અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે ગુરુવારે જુનિરોહ ગામ જનો દ્વારા ભાખર મહારાજ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. જુનિરોહ ગામમાં આવેલ ભાખર મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ડી.જે તથા ઢોલ ના તાલ સાથે નાચતા નાચતા માઇભક્તો દ્વારા જુનિરોહ ગામ વિસ્તારમાં હર્ષો ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો,શ્રદ્ધાળુઓ ની […]

Continue Reading

સમઢીયાળા, સેંથળી થઈ સાળંગપુર તરફનો રૂટ એક માર્ગીય જાહેર કરાયો.

આગામી તા.૧૬.૪ ના રોજ હનુમાન જયંતિ હોય સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાત તથા આજુબાજુના રાજયના લાખો શ્રધ્ધાળુઓ સાળંગપુરમાં બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા બોટાદ જિલ્લા કલેકટરએે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું […]

Continue Reading

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે.

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે તા.૧૪મીએ સમસ્ત જૈન સમાજના ૨૪ માં તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીના બે વર્ષ બાદ હવે તેનો કહેર હળવો થતા ગાઈડલાઈન દૂર કરાતા આ ધર્મોત્સવને અનુલક્ષીને સમસ્ત જૈન સંઘમાં અપુર્વ હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.  ભાવનગર સંઘમાં ચૈત્ર શુદ ૧૩ ને […]

Continue Reading

લોએજ સ્વામી મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા પારાયણનો લાભ લેતા હરિભકતો.

માંગરોળ તાલુકાના લોએજ સ્વામીનારાયણ મહાતિર્થ લોજપુરમાં જાદવભાઈ ખોલીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનો હરિભકતો લાભ લઈ રહ્યાં છે. જુનાગઢ રાધારમણ મંદિર બોર્ડ ચેરમેન કોઠારી સ્વામીએ સમાજ માટે માનવ સેવાના કાર્યો જ્ઞાતી જાતીના ભેદભાવ વગર તમામ સમાજના આશ્રા સમાજ સેવાના ઉમદા હેતુથી રામાનંદ સદાવ્રત કાર્યરત હોય લોએજ સ્વામીનારાયણ મંદિરે જે મહાતિર્થ લોજપુર તીરકે પણ ઓળખાય […]

Continue Reading

દેશમાં લીંબુના ઉત્પાદનમાં નં.2 ગુજરાતમાં તેના ભાવ આસમાને પહોંચ્યા.

લાખો ગૃહિણીઓ,લોકોના રોષ અને કટાક્ષનો વિષય બનેલા લીંબુના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ગત બે વર્ષથી 31 લાખ ટનથી વધુ લીંબુનો પાક થયો છે તેમાં આંધ્રપ્રદેશ પછી ગુજરાત નં. 2ઉપર છે. રાજ્યમાં સતત બે વર્ષથી 6.25 લાખ ટન લીંબુનો પાક થયો છે અને સ્થાનિક માંગ તો રાબેતામૂજબ છે છતાં લીંબુના […]

Continue Reading

બારેમાસ મસાલા ભરાવતા પરિવારો મુંઝાયા, ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો.

હાલમાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વપરાત  મસાલાની સીઝન ચાલુ છે. જો કે મધ્યમ વર્ગ માટે આ વર્ષે બાર માસનું હળદર, ધાણા, જીરૃ, મરચું ભરવું મોટો આિાર્થક બોજો વાધારી દેશે આ વર્ષે બારેમાસ માટે ભરાતા મસાલાના ભાવમાં ૩૦ ટકા જેટલો વાધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા માથક ભુજમાં મસાલાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા વેપારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર […]

Continue Reading

શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 41.4 ડિગ્રીએ પહોંચ્યો – નગરજનો ગરમીમાં શેકાયા.

ગાંધીનગર શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું આક્રમણ વધી રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થવાથી નગરજનો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બુધવારે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી આવી ને અટક્યું હતું. તો બીજી તરફ આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનું આક્રમણ તીવ્ર બનતું […]

Continue Reading

નર્મદા કેનાલનું સમારકામ,વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સાત દિવસ પાણીનો કકળાટ

નર્મદા કેનાલનું સમારકામ હાથ ધરાતા ભર ઉનાળે વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સાત દિવસ સુધી પાણીનો કકળાટ સર્જાશે. આ વિસ્તારની પાંચ પાણીની ટાંકી અસરગ્રસ્ત બનતા સાત દિવસ સુધી પાણી હળવા દબાણથી ઓછા સમય માટે વિતરણ કરાશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું સમારકામ 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી હાથ ધરવામાં આવ્યું છે. […]

Continue Reading

ગાંધીનગરની ટીમ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા.

પ્રધાનમંત્રી તા. 20 એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્ના તેમજ પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ સહિતના સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્નાએ કાર્યક્રમ સંદર્ભે નિમવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી અને તેમને જરૂરી […]

Continue Reading