ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓએ કહ્યું,બોર્ડ કરતાં આ પરીક્ષા માટે વધુ મહેનત કરી.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજશે. અલગ અલગ તબક્કામાં આજે 3 વિષયની પરીક્ષા યોજાશે. જેમાં 10 થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા, 1 વાગ્યાથી 2 […]

Continue Reading

કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી. કેશોદ કોંગ્રેસ મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ અન્ય ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રવીણભાઈ રામના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ […]

Continue Reading

કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદના કોયલાણા ગામે ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો કાળી પટ્ટી ધારણ કરી કાળા વાવટા સાથે અર્ધ નગ્ન હાલતમાં રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર માંગણી નહી સંતોષાય તો રોડ ચકકાજામ અને આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી. કેશોદના કોયલાણા […]

Continue Reading

કેશોદ એરપોર્ટમાં એકવીસ વર્ષ બાદ પ્રથમ કોમર્શીયલ ફલાઈટે ઉડાન ભર્યું.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ કેશોદ એરપોર્ટમાં આજથી કેશોદ મુંબઈ પ્રથમ ફલાઈટનો પ્રારંભ મુસાફરોમાં અનેરો ઉત્સાહ રાજય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મુસાફરોને મીઠાઈ આપી પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવા બદલ શુભેચ્છા પાઠવી.આશરે ૯૨ વર્ષ પહેલાં જુનાગઢ નવાબે સ્થાપિત કરેલ કેશોદ એરપોર્ટમાં છેલ્લાં ૨૧ વર્ષથી કોમર્શીયલ વિમાની સેવા બંધ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પચ્ચીસ […]

Continue Reading

મહુવા તાલુકા માળીયા ગામે કોળી સમાજ ના કોળી સેના દ્વારા આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો.

રીપોર્ટર – વિક્રમ સાખટ, રાજુલા મહુવા તાલુકાના માળિયા ગામે સમસ્ત કોળી સમાજ ના કોળી સેના આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. કોળી સેના મહુવા સમૂહ લગ્નમાં ૩૨ નંવ દંપતિઓ જોડાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ મહેમાન પરષોત્તમભાઈ સોલંકી કોળી સેના સ્થાપક પુર્વ મંત્રી ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ, કોળી સેના ગુજરાત રાજ્ય યુવા પ્રમુખ […]

Continue Reading

1300 જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષક તરવૈયાઓ અટવાયા,યુનિવર્સિટી પેવિલિયનનો સ્વિમિંગપુલ ટ્રેનરના અભાવે મહિનાથી બંધ.

ઉનાળાની ગરમીમાં પાલિકાનાં તમામ સ્વિમિંગપુલ ધમધમતાં થયાં છે ત્યારે MSUનો પેવિલિયન ખાતેનો સ્વિમિંગપુલ એક મહિના કરતાં વધુ સમયથી બંધ છે. સ્વિમિંગ ટ્રેનર ઓક્ટોબર-2021માં નિવૃત્ત થયા બાદ સ્વિમિંગપુલ લગભગ બંધ રહ્યો છે. કોરોના પછી સ્વિમિંગપુલ ફરી શરૂ કરવા આદેશ અપાયા પણ સ્ટાફના અભાવે કાર્યરત કરાયો નથી. જેના પગલે સ્વિમર્સ જ નહીં વિદ્યાર્થી-શિક્ષક તરવૈયા સહિત 1300 લોકોે […]

Continue Reading

હજીરાના દરિયા કાંઠે ઓઇલ ફેલાઈ જતાં જળચરોને નુકસાન.

હજીરાના દરિયા કાંઠે આજે સવારે હાઇ ટાઈડ વખતે દરિયામાંથી ઓઇલ તણાઇને કિનારે આવ્યું હતું. ઓઈલને લીધે સમગ્ર દરિયાઈ પટ્ટી પર ઓઈલના થરથી પ્રદૂષણ ફેલાયું હતું. ઓઈલના રિસાવને લીધે જળચર જીવો પર ઘાતક અસર જોવા મળી હતી. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડે આ અંગે તપાસ શરૂ કરી છે. દરિયામાં ઓઈલ રિસાવની ઘટનાને પગલે જળચરોને ભારે નુકસાન […]

Continue Reading

બાંદ્રા-જમ્મુ તાવી સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 18 ફેરા મારશે.

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને જમ્મુ તાવી વચ્ચે એસી સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે.મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને જમ્મુ તાવી વચ્ચે વિશેષ ભાડા પર એસી સુપરફાસ્ટ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી એસી સુપરફાસ્ટ વીકલી સ્પેશિયલ 18 ટ્રીપ મારશે. બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી […]

Continue Reading

નર્મદા બાદ તાપી નદી પર સૌથી લાંબો 700 મીટરનો પુલ બનશે.

બુલેટ ટ્રેનના રૂટ પર નર્મદા બાદ સહુથી લાંબો એટલે કે 700 મીટરનો પુલ તાપી નદી પર બનાવવામાં આવશે. નર્મદા નદી પર 1.26 કિમીના પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે […]

Continue Reading

કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરીટીને લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપેલ હતુ આજે આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી […]

Continue Reading