કાલોલ : નીલકંઠ કૉલેજ ‘શ્રી ગોવિંદ ગુરુ’ની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી નિબંધલેખન સ્પર્ધા સાથે કરવામાં આવી.

તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન શ્રી નીલકંઠ કૉલેજ કાલોલમાં ‘શ્રી ગોવિંદ ગુરુની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી કૉલેજના આચાર્યશ્રી, ટ્રસ્ટ મંડળ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી તેમનાં સમર્પણ કાર્યોને યાદ કરી ઉજવવામાં આવી હતી. આ દિવસે વધુમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘શ્રી ગોવિંદ ગુરુનું જીવન અને દર્શન […]

Continue Reading

સુરત : પૂર્વ પ્રેમીએ કટરથી પ્રેમિકાનું ગળું ચીરી નાખ્યું, ગ્રીષ્માવાળી થતાં રહી ગઈ

  Editor : Dharmesh Vinubhai Panchal સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા જેવી થતી રહી ગઈ છે. પ્રેમીની કાયમી કચ કચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઇ પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો. સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર સરા જાહેર કટર ફેરવી નાખ્યું હતું. […]

Continue Reading

આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવાની કામગીરી આવી, ચૂંટણીમાં વાયદો કરાયો હતો.

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક […]

Continue Reading