કાલોલ : નીલકંઠ કૉલેજ ‘શ્રી ગોવિંદ ગુરુ’ની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી નિબંધલેખન સ્પર્ધા સાથે કરવામાં આવી.
તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન શ્રી નીલકંઠ કૉલેજ કાલોલમાં ‘શ્રી ગોવિંદ ગુરુની ૧૬૪મી જન્મજયંતીની ઉજવણી કૉલેજના આચાર્યશ્રી, ટ્રસ્ટ મંડળ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દિપપ્રાગટ્ય કરી તેમનાં સમર્પણ કાર્યોને યાદ કરી ઉજવવામાં આવી હતી. આ દિવસે વધુમાં કૉલેજના વિદ્યાર્થીઓએ ‘શ્રી ગોવિંદ ગુરુનું જીવન અને દર્શન […]
Continue Reading