EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત યથાવત રહેશે. : ગુજરાતની ચૂંટણી પહેલાં જ સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો.
5 જજની બેન્ચમાંથી ચાર જજોએ બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું. EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, 10 ટકા અનામત રહેશે. પાંચ જજોની બેન્ચે ચુકાદો સંભળાવ્યો. આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચુકાદો સંભળાવાયો છે. EWSમાં સમાવિષ્ટ લોકોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં આપવામાં આવેલ 10 […]
Continue Reading