કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાવીજેતપુર ધારાસભ્ય અને હાલ ના વિરોધ પક્ષ ના નેતા સુખરામ ભાઈ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ નું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું.
યોગેશ પંચાલ – કવાંટ વિરોધ પક્ષ ના નેતા ના મત વિસ્તાર માં આવતા ત્રણ તાલુકા માં તેઓની ગ્રાન્ટ 2021/022 માંથી અનુદાન પેટે બોડેલી તાલુકા ના ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે , પાવીજેપુરના કલારાણી આરોગ્ય કેન્દ્ર તેમજ આજરોજ કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં એમ્બ્યુલન્સ ફાળવી હતી. આદિવાસી વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રમા કોઈ સ્પેશિયાલિસ્ટ ડોકટર ના હોવાથી […]
Continue Reading