સુરતમાં હુમલો : લિંબાયતમાં ત્રણ શખસોએ ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, દુકાનદારને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ.
સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ઇલેક્ટ્રિકની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ દુકાનદારને માર મારવામાં આવ્યો છે જેને લઇને લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે લિંબાયત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. લિંબાયતમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ. લિંબાયતમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં અસામાજિક તત્વોની ધમાલ […]
Continue Reading