વડોદરા : રખડતાં ઢોરોને પકડવા CMની ટકોર બાદ પણ ગાયની અડફેટે આધેડ બાઇકચાલકનું મોત, દિકરી અનાથ થઈ.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. પરિવારના મોભીનું મોત થતાં પત્ની અને દીકરીનો સહારો છીનવાયો હતો. મૃતક જિજ્ઞેશભાઈની દીકરી કિરણ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં મારા પપ્પા જ હતા, બીજું કોઈ […]
Continue Reading