કવાંટ તાલુકાના ઉમઠી ગામે “પોલીસ પ્રજાનો મિત્ર છે” આ સુત્રને સાર્થક કરતી કવાંટ પોલીસ ની “સી” ટીમ તથા સુરક્ષાસેતુ અંતર્ગત લોકોની મુલાકાત કરવામાં આવી.

યોગેશ પંચાલ , છોટાઉદેપુર ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જીલ્લો તેમજ એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તેમજ જે.જી.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક છોટાઉદેપુર નાઓએ આપેલ સુચના આધારે પોસ્ટેમાં રચના કરેલ “સી” ટીમ તેમજ “એસ.પી.સી” ટીમ નાઓના સંયુકત પ્રયાસથી આજ રોજ ઉમઠી ગામે એક મિટીંગ નુ આયોજન કરવામાં આવેલ જેમા હાજર ભાઇઓ-બહેનો ને ટ્રાફિક […]

Continue Reading

કવાંટ નગર માં ફતે ટેકરી ઉપર 220.47 લાખ ના ખર્ચે મંજુર થયેલ નવીન એસ.ટી ડેપો નું માર્ગ અને મકાન, વાહનવ્યવહાર વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

યોગેશ પંચાલ, છોટાઉદેપુર કવાંટ નગર માં કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી  દ્વારા નવ નિર્મિત એસ.ટી ડેપો નું ગુરુવાર ના રોજ સાંજ ના 6.00 કલાકે  ખાતમુહૂર્ત  કરવામાં આવ્યું હતું જેને લઈને કવાંટ નગર ના નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે કોઈ ઉત્સવ ઉજવાય રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ […]

Continue Reading