1300 જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષક તરવૈયાઓ અટવાયા,યુનિવર્સિટી પેવિલિયનનો સ્વિમિંગપુલ ટ્રેનરના અભાવે મહિનાથી બંધ.
ઉનાળાની ગરમીમાં પાલિકાનાં તમામ સ્વિમિંગપુલ ધમધમતાં થયાં છે ત્યારે MSUનો પેવિલિયન ખાતેનો સ્વિમિંગપુલ એક મહિના કરતાં વધુ સમયથી બંધ છે. સ્વિમિંગ ટ્રેનર ઓક્ટોબર-2021માં નિવૃત્ત થયા બાદ સ્વિમિંગપુલ લગભગ બંધ રહ્યો છે. કોરોના પછી સ્વિમિંગપુલ ફરી શરૂ કરવા આદેશ અપાયા પણ સ્ટાફના અભાવે કાર્યરત કરાયો નથી. જેના પગલે સ્વિમર્સ જ નહીં વિદ્યાર્થી-શિક્ષક તરવૈયા સહિત 1300 લોકોે […]
Continue Reading