બે વર્ષ બાદ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનના રેગ્યુલર તમામ રૂટો દોડાવાશે.
કોરોના કાળમાં રેલવે વિભાગે આણંદ ખંભાત ડેમુ ટ્રેનના રૂટો દોડાવવાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વખત આવતો હતો. 2021માં જુલાઇ બાદ કોરોના કેસ ઘટતાં રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ બે રૂટ દોડવવામાં આવતાં હતા. પરંતુ તેનું ભાડુ વધુ હોવાથી મુસાફરો તેનો લાભ મળતો ન હતો. ચાલુવર્ષે કોરોના સંક્રમણ નહીંવત જોવા […]
Continue Reading