ગીર સોમનાથ ના વેરાવળમા શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ.

રિપોર્ટર – પાયલ બાંભણિયા, ગીર સોમનાથ ગીર સોમનાથ ના વેરાવળમા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્રારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમા સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ દ્રારા શ્ર્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ હતુ. દરરોજ વિવિધ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા .હજારોની જનમેદની દરરોજ ઉમટી પડી હતી .શ્રીમદ ભાગવત સપ્તાહ ના મુખ્ય યજમાન કિશનભાઇ […]

Continue Reading

અમીરગઢ ના ડેરી પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા અમીરગઢ તાલુકાના ડેરી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ શાળાની બાળાઓએ પ્રાર્થના કરીને ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ ગામના વડીલો, આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શાળામાં બાળકોની […]

Continue Reading