નિયમિત વેરો ભરતા નાગરિકોને આ વર્ષે મિલકત વેરામાં વધુ અપાશે વળતર, 12 ટકાથી 22% સુધી મળશે રાહત.
રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા વળતર યોજના ગુરુવારથી શરૂ થઈ રહી છે. દર વખતની જેમ આ વર્ષે પણ 10 ટકા છૂટ અપાઈ છે પણ જે નિયમિત વેરો ભરે છે તેમને વધુ 1 ટકાની છૂટ આપવા માટે નિર્ણય કરાયો છે આ ઉપરાંત 4 વર્ષ પહેલા દિવ્યાંગોને અપાયેલો 5 ટકાનો વધુ લાભ પણ આ વર્ષે મળશે. જો મિલકતધારક […]
Continue Reading