ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આશાપુરા મંદિરે રોશનીનો શણગાર કરાયો.
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે ત્યારે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરને ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે રોશનીનો શણગાર કરાયો છે. આજથી જ નવ દિવસ સુધી ભાવિકો માતાજીની ભક્તિ ઉપાસનામાં લીન બનશે. 10 એપ્રિલ સુધી ઉજવનારા આ પર્વમાં મંદિરોમાં ચંડીપાઠ, અનુષ્ઠાન, દેવીયજ્ઞ, ગાયત્રી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો […]
Continue Reading