પાટનગરમાં પાણીનું ગેરકાયદે જોડાણ પકડાશે, તો દંડ કરાશે.
ગરમી ચાલુ થતા પાણીનો વપરાશ વધાવાની સાથે ગાંધીનગરના રહેવાસીઓને નળમાંથી ટપકતુ પાણી બંધ કરવાની વ્યવસ્થા બનતી ત્વરાએ કરવાની અપિલ કારઇ છે. સાથે અધિકારીઓએ ગેરકાયદે નળ જોડાણ લઇને ઉપયોગ કરનારાઓ પર તવાઇ ઉતારાશે, તેવી ચિમકી ઉચ્ચારી છે. રહેણાંક હેતુ માટે પાણીનું જોડાણ મેળવ્યા પછી તેનો ઉપયોગ વાણિજ્ય હેતુમાં કરવામાં આવતો હોય તેવા કિસ્સા પકડાશે તો દંડાત્મક કાર્યવાહી […]
Continue Reading