રાજ્ય સરકાર દ્વારા 11 નવી યુનિવર્સિટીને મંજૂરી અપાઈ.

રાજ્યમાં 11 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 91 સરકારી અને ખાનગી યુનિવર્સિટી છે,જેમાં 11 નવી ખાનગી યુનિવર્સિટીને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની સહમતી સાથે સર્વાનુમત્તે મંજૂરી મળતા કુલ 102 સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ થઇ છે. ઉલ્લેખનીય છે કે, નવી 11 સાથે રાજ્યમાં કુલ 63 ખાનગી યુનિવર્સિટીઓ થઇ છે. શિક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો છે […]

Continue Reading

ધો-10ના સ્ટાન્ડર્ડ ગણિતમાં 30 ગુણના દાખલા પુસ્તકના ઉદાહરણના જ પૂછાયા.

શિક્ષણ બોર્ડની ધોરણ-10નું સ્ટાન્ડર્ડ ગણિત પેપરમાં 30 ગુણના દાખલા પુસ્તકના ઉદાહરણના જ પુછવામાં આવ્યા હતા. આથી વિદ્યાર્થીઓને રોકડિયા માર્કનો ફાયદો મળશે. પેપરમાં 20 ગુણના દાખલા હોંશિયાર અને નબળા વિદ્યાર્થીઓને અલગ કરે તેવા પુછાયા હતા. શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા વધારે સરળ નિકળ્યું હતું. આર.સી.સ્કુલના વિષય શિક્ષક પ્રવિણભાઇ પટેલના જણાવ્યા મુજબ […]

Continue Reading

સવારે ધુમ્મસ સાથે આહલાદકતા,બપોરે આકરી ગરમી,એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચશે.

શહેરમાં ગુરૂવારે વહેલી સવારે ધુમ્મસ છવાતા આહલાદક અનુભવાયો હતો. જયારે બપોરે 39 ડિગ્રીની આકરી ગરમી અનુભવાય હતી. હવામાન ખાતાએ 1 એપ્રીલથી ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચવાની આગાહી કરતાં હિટવેવની સંભાવનાઓ વધી છે. પશ્ચિમથી આવનારા ગરમ પવનો ગરમીમાં વધારો કરશે. ઉનાળામાં ધુમ્મસ કેમ? સુર્યના કિરણો ધરતી સુધી પહોચતા જ ધુમ્મસ દુર થયું હતું. ધુમ્મસ ફેલાવવા પાછળ […]

Continue Reading

આજે પરીક્ષા પે ચર્ચામાં શહેરની કેની PM સમક્ષ પ્રશ્ન રજૂ કરશે.

શહેરની કેની પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછશે. 1 એપ્રિલના રોજ પરીક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે સીધો સંવાદ કરશે. તેમજ વિદ્યાર્થીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળશે. જેની પસંદગી પહેલેથી કરવામાં આવી હતી. 19 જાન્યુઆરીએ થયેલ ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધામાં […]

Continue Reading

ફાઇનાન્સિયલ યર પૂર્ણ થતાં દુકાનો પર વેપારીઓનો ધસારો, ચોપડામાં 25%, ફાઈલમાં 30% ભાવ વધ્યા.

વર્ષ 2021-22નું વાર્ષિક હિસાબી વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે સુરતમાં સ્ટેશનરીની દુકાનો પર હિસાબી ચોપડા અને ફાઈલો લેવા માટે લોકોની લાઈન લાગી હતી. ચોપડાના ભાવમાં 25 ટકા અને ફાઈલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. પેટ્રોલ, ડિઝલ, દુધ સહિત જીવન જરૂરિયાતની તમામ ચિજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાને કારણે […]

Continue Reading

સિઝનની સૌથી વધુ 41.9 ડિગ્રી ગરમી, મે માં 45ને પારની વકી.

ગુરુવારે શહેરમાં સિઝનનું સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પણ વટાવી જવાની હવામાન નિષ્ણાતની આગાહી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના સૂકા ગરમ પવનની અસર હેઠળ ગુરુવારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ગરમ અને સૂકા પવન સીધા ગુજરાત તરફ આવતા હોવાના કારણે શુક્રવારથી […]

Continue Reading