ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર અઘરું પુછાવાની શક્યતાઓ, બપોરે ધો.12 કૉમર્સનું અર્થશાસ્ત્રનું પેપર લેવાશે.
આજે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો ચોથો દિવસ છે. ધોરણ 10માં બુધવારે બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું અને આજે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. જ્યારે ધોરણ 12 કૉમર્સમાં આજે અર્થશાસ્ત્રનું પેપર છે.ધોરણ 12 સાયન્સમાં આજે એક પણ પેપર નથી.ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું પુછાઈ શકે તેમ છે. અત્યાર સુધીના બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ગણિત વિષયની […]
Continue Reading