નર્મદા જિલ્લામાં કેરીનો પાક 50 ટકા થવાની સંભાવના.
નર્મદા જિલ્લામાં આ વર્ષે કેરીનો પોક ૫૦ ટકા થવાની સંભાવના છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી આ વર્ષે પાક ઓછો થશે તેમ ખેડૂતો જણાવે છે. ખેડૂતો પોતાના ખેતરમાં અને સેઢા પર કલમી આંબા રોપીને તેને ઉછેરીને સારો એવો કેરીનો પાક પણ લે છે. કેરીના પાકમાં હાફુસ કેરી, બદામ કેરી, લંગડો કેરી, રાજાપુરી કેરી અને અન્ય આંબાની કેરીનો […]
Continue Reading