યાત્રાધામ પાવાગઢમાં જ પાણીની પળોજણ, પીવા માટે 15 લિટર પાણીના રૂ. 20 ચૂકવવાનો વારો.
યાત્રાધામ પાવાગઢના માચી અને ડુંગર ઉપર ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં લોકોમાં પાણી પુરવઠા વિભાગ અને પંચાયતના વહીવટ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. 10 દિવસથી ડુંગર સહિત મંદિર સુધી પાણી નહીં પહોચતા સ્થાનિક સાથે દર્શનાર્થીઓને હાલાકી પડી રહી છે. કોરોના કાળ પછી બે વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી ઉજવણી થશે ત્યારે મોટી સંખ્યામાં […]
Continue Reading