જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા સાવરકુંડલામાં મહારક્તદાન કેમ્પ યોજાયો, C R પાટીલની રક્તતુલા કરવામાં આવી.

ગુજરાતમાં આ વર્ષના અંતે વિઘાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે અમરેલીમાં ભાજપના દાવેદારોએ અત્યારથી જ પોતાની દાવેદારી મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજી શક્તિપ્રદર્શન કરવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખની રક્તતુલા કરવામાં આવી હતી. સાવરકુંડલા પધારેલા પ્રદેશ ભાજપ પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત […]

Continue Reading

હોળીને અનુલક્ષીને તમામ ડેપો પર 10 બસો સ્ટેન્ડ બાય સ્ટેન્ડ મુકાઇ.

હોળી એટલે આદીવાસીઓનો સૌથી મોટો તહેવાર. આ તહેવારમાં આદીવાસીઓ રોજીરોટી માટે કોઇ પણ જગ્યાએ ગયા હોય પરંતુ હોળીના તહેવાર માટે પોતાના માદરે વતનમાં આવી જતા હોય છે. એટલે જ એક કહેવત છે કે ‘’દિવાળી તો અટેકટે પણ હોળી તો ઘરે જ ‘’ પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના આદીવાસીઓ રોજી રોટી મેળવવા રાજયના મોટા શહેર જેવા […]

Continue Reading

ગોધરામાં જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટરે ઓર્ગેનિક કલર્સનું વેચાણ કેન્દ્ર ખુલ્લું મૂક્યું.

કેસૂડા, ગલગોટા, પાલક, બીટરૂટનાં પદાર્થોમાંથી કુદરતી બિનહાનિકારક રંગો બનાવ્યા. હાલોલની સખીમંડળની બહેનોએ કેસૂડામાંથી સાબુ સહિતની બનાવટો બનાવી આજીવિકા મેળવી. ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે હોળી રમવા માટે કેમિકલયુક્ત રંગોનાં બદલે સલામત એવા ઓર્ગેનિક કલર્સનાં વિકલ્પો પૂરા પાડ્યા છે. ડિસ્ટ્રીક્ટ લાઈવલીહૂડ મેનેજર આદિત્ય મીણા જણાવે છે કે વાળ, ત્વચા, આંખો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કેમિકલયુક્ત રંગોનાં […]

Continue Reading

બે વર્ષ બાદ રંગોનો તહેવાર જોવા મળશે રાજકોટમાં હોળી ધુળેટીના કારણે કલરમાં 25થી 30%નો ભાવ વધારો, સૌથી મોંઘી રૂ.1000ની પિચકારીનું આકર્ષણ.

બે વર્ષ બાદ રંગોનો તહેવાર ઉજવવા રાજકોટીયન્સ આતુર બન્યા છે. ત્યારે રંગીલા રાજકોટવાસીઓની એક અનોખી તાસીર છે, તહેવાર કોઈ પણ હોય પરંતુ હર હંમેશ તેઓ તહેવારને મન ભરીને માણે છે. હોળી-ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે બે વર્ષ બાદ રંગીલા રાજકોટની રંગીલી જનતા આ વર્ષે કોરોના હળવો થતા ધુળેટીના રંગે રંગાઇ જવાના […]

Continue Reading