Day: March 11, 2022
ગુજરાત ટાઇટન્સ 13 માર્ચે ટીમની જર્સી લોન્ચ કરશે.
ગુજરાત ટાઇટન્સ 13મી માર્ચ 2022ના રોજ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેની ઉદઘાટન ઇવેન્ટનું આયોજન કરશે. ગુજરાત ટાઇટન્સે જાહેરાત કરી છે કે તેઓ રવિવાર 13મી માર્ચ 2022ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને ટીમનું હોમ ગ્રાઉન્ડ હોવાના કારણે આ ઇવેન્ટની ભાવનાનો પડઘો પાડશે. આ […]
Continue ReadingUPની જીતનો જશ્ન ગુજરાતમાં, મોદીનો રોડ શો, અમદાવાદથી ગાંધીનગર સુધી કેસરિયો લહેરાયો, ટોપી, બેનર, હોર્ડિંગ બધું જ કેસરી
PMના રોડશોમાં સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસનો કાફલો તહેનાત10 મહિના બાદ મોદી ગુજરાતમાં, ખુલ્લી થારમાં ખુશ ખુશાલ મોદીનો રોડ શોકોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ […]
Continue Readingબનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા માં “આમ આદમી પાર્ટી ” નો વિજ્યોત્સવ ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા પંજાબ માં આમ આદમી પાર્ટી નો વિજય થતા કાંકરેજ તાલુકાના થરા ખાતે આજે મનાવ્યો હતો જેમાંપંજાબ માં આમ આદમી પાર્ટીએ ભાજપને પછાડતા કાંકરેજ માં વિજ્યોત્સવ મનાવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા રોડ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વા
Continue Readingપંચમહાલના શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં તલાટીઓ સાથે ગુજરાત પંચાયત મહાસંમેલનને લઈને જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે
તાલુકાની 80 ગ્રામ પંચાયત ના સરપંચો તેમજ 490વોર્ડ સભ્યો સહિત તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનાર છે.
રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ શહેરા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં તાલુકા વિકાસ અધિકારી તુલસીરામ ઠક્કર તેમજ એ ટીડીઓ તેજસ પટેલ અને કિરણ ભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના તલાટીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાવા જઈ રહયુ હોય એમાં સરપંચ […]
Continue Readingજયહિન્દ ડિફેન્સ એકેડમી પ્રાચી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો
ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે આવેલ જયહિન્દ ડિફેન્સ ટ્રેનીંગ એકેડમી દ્વારા તાજેતર માં યોજાનાર વિવિધ સરકારી ભરતી પરીક્ષાના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટૂંક સમયમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે તલાટી કમ મંત્રી,જુનિયર કલાર્ક, બિન સચિવાલય,ફોરેસ્ટ વગરે વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે પાસ કરવી કેમ તૈયારી કરવી કોચિંગ ક્લાસનું મહત્વ અને કારકિર્દી […]
Continue Readingબનાસકાંઠા : કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે નાળા પાસે ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મેળવ્યો…
રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા ભાજપ અને હિન્દુ યુવા વાહિની ના કાર્યકરો દ્વારા ઉત્તરપ્રદેશ માં ભાજપ ને જ્વલંત વિજય મળતા આતશબાજી સાથે જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી.. યોગી આદિત્યનાથ એ હિન્દુ યુવા વાહિની ના મુખ્ય સંયોજક છે ત્યારે દરેક હિન્દુ સંગઠનો સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો.કાંકરેજ […]
Continue Reading