પંચમહાલ ના શહેરામા આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી દીદી દ્વારા અહી ઉપસ્થિત સૌ મહિલાઓને મહિલા દિન નું મહત્વ સમજાવવા સાથે તેમનું સન્માન કરાયુ હતુ.

રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ વી. ઓ..શહેરા નગર અને તાલુકામા આવેલ શાળા કોલેજો તેમજ અનેક સંસ્થાઓ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ને નિમિતે મહિલા સંમેલન કાર્યકમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. બ્રહ્માકુમારી રતન દીદી અને જયા દીદી એ અહીં ઉપસ્થિત સૌ […]

Continue Reading

માંગરોળ : ભાજપ ને ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં બહુમતી મળતા માંગરોળ ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સઉ ઉજવાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અને શહેર ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંમબેડકર ની પ્રતિમા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સાઉ ઉજવાયો આવ્યો હતો
હાલ ભાપજ ને ઉતર પ્રદેશ,ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી થી ચાર રાજ્યો મા વિજય મેળવી સરકાર બનાવવા આદરણીય પ્રધાનમંત્રી ના નેત્રુત્વમા સૌનૌ સાથ સૌ નો વિકાસ, સુ-શાસન,સુરક્ષા, આતંરરાષ્ટીય કુટનિતિ,
સાથે લોક કલ્યાણ ના કાર્યો ને રાજ્યો ના મતદારો એ આપેલા ચુકાદા ને બિરદાવવા-વધાવવા ભાજપ દ્વારા માંગરોળ મુકામે સેક્રેટરી ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ભાજપ આગેવાનો દ્વારા ફૂલ હાર પેહારવી ફટાકડા ફોડી આ વ

Continue Reading

માંગરોળ,,
ભાજપ ને ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં બહુમતી મળતા માંગરોળ ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સઉ ઉજવાયો.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અને શહેર ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંમબેડકર ની પ્રતિમા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સાઉ ઉજવાયો આવ્યો હતોહાલ ભાપજ ને ઉતર પ્રદેશ,ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી થી ચાર રાજ્યો મા વિજય મેળવી સરકાર બનાવવા આદરણીય પ્રધાનમંત્રી ના નેત્રુત્વમા સૌનૌ સાથ સૌ નો વિકાસ, સુ-શાસન,સુરક્ષા, આતંરરાષ્ટીય […]

Continue Reading

વડોદરામાં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પર ત્રિપુટીએ લાકડીઓથી હુમલો કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી.

નેશનલ હાઇવે નંબર-48 ઉપર નાઇટ શિફ્ટમાં ફરજ બજાવી રહેલા પાણીગેટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન ઉપર ત્રણ યુવાનો દ્વારા લાકડીઓથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયો છે. ફરજ બજાવી રહેલા પોલીસ જવાનોએ રાત્રે 3 વાગે હાઇવે ઉપર ઝઘડો કરી રહેલા ત્રણ યુવાનોને […]

Continue Reading