ભગિની સેવા મંડળ કાલોલ, પંચમહાલ તરફથી વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ વિજેતા નંબર પ્રાપ્ત કરનાર અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી ભગિની સેવા મંડળ કાલોલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાંનુ આયોજન કરવામાં આવેલ જેમાં સારી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધા વર્ચ્યુઅલ રાખવા માઆવેલ જેમા પ્રથમ વિજેતા અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલે હાંસિલ કરી ગુજરાત શાખામાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાથે સ્પર્ધામાં ‘નારી ધારે તો….’ વિષય પર છટાદાર શૈલીમાં ખૂબ જ સુંદર રીતે વિષયની રજૂઆત કરી હતી..આ સ્પર્ધાઅખિલ હિન્દ […]
Continue Reading