ભગિની સેવા મંડળ કાલોલ, પંચમહાલ તરફથી વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ વિજેતા નંબર પ્રાપ્ત કરનાર અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ ખાતે વકતૃત્વ સ્પર્ધામાંનુ આયોજન કરવામાં આવેલ જેમાં સારી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો સ્પર્ધા વર્ચ્યુઅલ રાખવા મા‌આવેલ જેમા‌ પ્રથમ વિજેતા અર્ચનાબેન નરેન્દ્રસિંહ ગોહિલે હાંસિલ કરી ગુજરાત શાખામાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાથે સ્પર્ધામાં ‘નારી ધારે તો….’ વિષય પર છટાદાર શૈલીમાં ખૂબ જ સુંદર રીતે વિષયની રજૂઆત કરી હતી..આ સ્પર્ધાઅખિલ હિન્દ […]

Continue Reading
કાલોલના ડેરોલસ્ટેશન

કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત રેલ્વેતંત્ર દ્વારા સાડાત્રણ કરોડના ખર્ચે ગરનાળું તૈયાર થઈ ગયા પછી સ્થાનિક પંચાયત તંત્રની ઉદાસીનતાએ દોઢ મહિનાથી કામ અટકયું.

કાલોલ નગર પાસેના ડેરોલસ્ટેશન સ્થિત રેલ્વે ઓવરબ્રીજ બનાવવાનું કામ ખોરંભે ચઢી જતા પાછલા ત્રણ વર્ષોથી એક તરફ મુખ્ય ફાટક બંધ કરીને ચાર પાંચ કિમીનો પીંગળી ફાટક સુધીનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જેને પગલે ડેરોલસ્ટેશન ફાટક પાસેની શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આ રુટ પરથી પસાર થતા રોજના હજારો રાહદારીઓ અને નાના વાહનચાલકોને નડતી ટ્રાફિક સમસ્યાઓને રેલવે તંત્ર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં જન આરોગ્ય યોજના ના કાડૅ મેગા કેમ્પ યોજવામાં આવ્યો

યોગેશ પંચાલ , કવાંટ કવાંટ ખાતે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રના પટાગણમાં આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાળ મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં નવું આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઘરના સભ્યો ના નામ જુના કાળમાં ના હોય તો તે ઉમેરવાની કામગીરી માં કાર્ડ માંથી આયુષ્યમાન કાર્ડ માં તબદીલ કરવાની કામગીરી વગેરે કામગીરી કરવામાં આવી […]

Continue Reading

છોટાઉદેપુર જીલ્લા માં સરકારી રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર એકત્રીત કરેલ જથ્થો ઝડપી પાડતું છોટાઉદેપુર : SOG

યોગેશ પંચાલ , કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓ ની સુચન અને માર્ગદર્શન હેઠળ જિલ્લા માં બનતા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંગેના ગુના અટકાવવા માટે પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન કરતા શ્રી જે પી મેવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી છોટાઉદેપુર ના ઓ તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં […]

Continue Reading