પેપર લીક કાંડમાં ધરપકડ : સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપી હાર્દિક પટેલને હાલોલથી ઝડપ્યો, મુખ્ય આરોપી ના બેંક એકાઉન્ટમાં રૂ. 8 લાખ ફ્રીજ

2021ના અંતમાં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષાનું પેપર લીક કાંડમાં નવા વર્ષ 2022માં પણ ધરપકડ અટકાયતનો દોર ચાલુ છે. સાબરકાંઠા પોલીસે વધુ એક આરોપી હાર્દિક પટેલને હાલોલથી ઝડપી પાડ્યો છે. અત્યાર સુધી 33 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધી રૂ. 78,96,500ની રોકડ જપ્ત કરવામાં આવી છે. પેપર લીકનો 33મો આરોપી હાલોલથી […]

Continue Reading